✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘નાગિન-3’ની એક્ટ્રેસે ફ્લેટ ખરીદીની ખુશીમાં આપી ભવ્ય પાર્ટી, એકતા કપૂર પણ થઈ’ સામેલ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 May 2018 07:49 AM (IST)
1

એકતાએ પાર્ટીની તસવીર શેર કરી અનીતા અને તેના પતિ રોહિતને આ લેટેસ્ટ પ્રોપર્ટી માટે અભિનંદન આપ્યા હતા.

2

અનીતા હંસનંદાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

3

પાર્ટીમાં યે હૈ મોહબ્બતેનો રમન ભલ્લા અને તેની પ્રેગનેન્ટ પત્ની અંકિતા ભાર્ગવ સાથે આવ્યો હતો.

4

મુંબઈઃ ‘નાગિન-3’ અને ‘યે હૈ મોહબ્બતે’ ફેમ એક્ટ્રેસ અનીતા હંસનંદાનીએ તાજેતરમાં જ મુંબઈમાં એક આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. અનીતાએ તેના ડ્રીમ હાઉસમાં એક પાર્ટી રાખી હતી. જેમાં ઈન્ડસ્ટ્રીના તેના નજીકના મિત્રો સામેલ થયા હતા.

5

નાગિન-3માં અનીતા હંસનંદાની.

6

અનીતા એકતા કપૂરની ખૂબ નજીક માનવામાં આવે છે અને હવે તે આગામી શો નાગિન 3માં પણ નાગિનના રોલમાં નજરે પડશે.

7

અનીતા અને રોહિત રેડ્ડીની આ હાઉસ પાર્ટીમાં યે હૈ મોહબ્બતેનો રમન ભલ્લા અને તેની પ્રેગનેન્ટ પત્ની અંકિતા ભાર્ગવ સાથે આવ્યો હતો. આ ઉપરાંત ટીવી ક્વીન એકતા કપૂર પણ આ પાર્ટીમાં સામેલ થઈ.

  • હોમ
  • મનોરંજન
  • ‘નાગિન-3’ની એક્ટ્રેસે ફ્લેટ ખરીદીની ખુશીમાં આપી ભવ્ય પાર્ટી, એકતા કપૂર પણ થઈ’ સામેલ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.