✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નરેન્દ્ર મોદીની બાયૉપિક ફિલ્મનો પહેલો લૂક આજે થશે રિલીઝ, કોન બન્યુ છે PM મોદી ને શું છે સ્ટૉરી, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 11:00 AM (IST)
1

ફિલ્મમાં નરેન્દ્ર મોદીની જીવની અને પૉલિટીકલ ઇશ્યૂને લેવામાં આવ્યા હોઇ શકે છે. આ ફિલ્મ 2019ની લોકસભા ચૂંટણી પહેલા આવી રહ્યું છે, જેથી રાજકીય હલચલ તેજ પણ બની શકે છે.

2

ફિલ્મનું પ્રૉડક્શન સંદિપ સિંહ કરી રહ્યાં છે, જેથી ફિલ્મના પૉસ્ટરનુ ફેન્સ ઇન્તજાર કરી રહ્યાં છે. હવે એ જોવાનું છે કે પીએમના લૂકમાં વિવેક ઓબેરોય કેવો દેખાઇ રહ્યો છે.

3

મુંબઇઃ ઓમંગ કુમાર નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ નરેન્દ્ર મોદીની બાયૉપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનો ફર્સ્ટ લૂક સોમવારે (આજે) રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં એક્ટર વિવેક ઓબેરોયે વડાપ્રધાન મોદીની ભૂમિકા નિભાવતો દેખાશે.

4

5

રિપોર્ટ્સનું માનીએ તો પૉસ્ટરને 23 અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આનું અનાવરણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરશે. ફિલ્મનું નિર્દેશન કરી રહેલા ઓમંગ આ પહેલા સરબજીત અને મેરી કોમની બાયૉપિક ફિલ્મો બનાવી ચૂક્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • નરેન્દ્ર મોદીની બાયૉપિક ફિલ્મનો પહેલો લૂક આજે થશે રિલીઝ, કોન બન્યુ છે PM મોદી ને શું છે સ્ટૉરી, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.