✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Shocking: નરગિસને કહેવાયું – ‘આ ફેમેલિ શો છે, ઉત્તેજક ડ્રેસ ન પહેરો’, તસવીરોમાં જુઓ શું થયું એ પછી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Sep 2016 10:46 AM (IST)
1

જેના માટે નરગિસ અને રિતેશ સ્ટાર પ્લસના ડાંસ રિયાલીટી શો ડાંસ પ્લસમાં પહોંચ્યા હતા. નરગિસે આ શોમાં જે ડ્રેસ પહેર્યો હતો તે આગળથી થોડો ખુલ્લો હતો.

2

આ દરમિયાન તેની મુલાકાત નરગિસ સાથે થાય છે, જે લંડનમાં ડીજે છે. બેંજો 23 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

3

આ કાર્યક્રમમાં બાળકો ભાગ લે છે માટે નરગીસે ડ્રેસને કવર કરવ પડશે. શોના ડાયરેક્ટરે સમજાવ્યા બાદ નરગીસ માની ગઈ અને તેણે ડ્રેસમાં પીન લગાવી દીધી હતી.

4

રવિ જાદવ દ્વારા નિર્દેષિત બેંજોનાં મુંબઈની ગલીઓમાં રહેતા બેંજો પ્લેયરના સંગીતની સફરની વાત છે. જે સંગીત ક્ષેત્રે પોતાની પ્રતિભાથી નામ બનાવે છે.

5

જે પછી ડાંસ પ્લસ શોના નિર્દેશકે આવીને વાત સંભાળી હતી. તેમણે આવીને કહ્યું કે આ ડ્રેસ સાથે શૂટ કરવમાં મુશ્કેલી પડશે કેમકે આ એક પારિવારીક શો છે.

6

મીડિયા રિપોર્ટ્સના આધારે નરગિસને કહેવામાં આવ્યું કે તે આ ડ્રેસને કવર કરી લે પણ નરગિસ આ માનવા તૈયાર નહોતી.

7

8

જે બાદ નરગિસને કહેવામાં આવ્યું કે તે ડ્રેસમાં આગળના ભાગે પીન લગાવી દે, જેનો નરગિસે શરૂઆતમાં ઈન્કાર કરી દીધો હતો.

9

નરગિસ આ ડ્રેસમાં ઘણી જ સુંદર દેખાતી હતી. તેના ચહેરાનો રંગ ત્યારે ઉડી ગયો જ્યારે કહેવાયું કે આ ડ્રેસમાં તે શૂટ નહિ કરી શકે.

10

પોતાની આવનારી ફિલ્મ બેંજોના પ્રમોશન માટે નરગિસ કોસ્ટાર રિતેશ દેશમુખ સાથે વ્યસ્ત છે.

11

12

નરગિસ ફકરી બોલીવુડમાં પોતાની બોલ્ડ ડ્રેસ માટે ઓળખાય છે. નરગિસ ઈંસ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. પણ હાલમાં તે પોતાના આવા હોટ ડ્રેસના કારણે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. અને આ વાતને કારણે નરગીસ ચર્ચામાં છે.

  • હોમ
  • મનોરંજન
  • Shocking: નરગિસને કહેવાયું – ‘આ ફેમેલિ શો છે, ઉત્તેજક ડ્રેસ ન પહેરો’, તસવીરોમાં જુઓ શું થયું એ પછી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.