લગ્નના ત્રણ મહિના બાદ પ્રેગ્નેન્ટ છે આ હોટ એક્ટ્રેસ, બેબીબંપ સાથે શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Aug 2018 08:16 PM (IST)
1
જે રીતે નેહા ધૂપિયા પ્રેગ્નેટ હોવાના ન્યૂઝ સામે આવ્યા તે રીતે અભિનેત્રીએ 10 મેના પોતાના લગ્નની તસવીરો શેર કરી ફેન્સને ચોંકાવી દિધા હતા.
2
હવે લગ્નના ત્રણ મહિના બાદ આ કપલે પેગ્નેટ હોવાની વાત બધા સાથે શેર કરી છે.
3
બંનેના અચાનક થયેલા લગ્નના કારણે સમાચાર સામે આવી રહ્યા હતા કે નેહા પ્રેગ્નેન્ટ છે પરંતું બંનેએ તેના પર કોઈ ટિપ્પણી નહોતી આપી.
4
આ પહેલા પણ નેહા પ્રેગ્નેટ હોવાના સમાચાર સામે આવ્યા હતા.
5
નેહા ધૂપિયા અને અંગદ બેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં નેહાનો બેબીબંપ દેખાઈ રહ્યો છે.
6
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. અભિનેત્રી નેહા ધૂપિયાએ બેબી બંપ સાથેની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે.