✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એક્ટ્રેસે 6 મહિના સુધી છૂપાવી રાખી હતી પ્રેગનેન્સીની વાત, જાણો શેનો લાગ્યો હતો ડર...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Sep 2018 10:46 AM (IST)
1

મારા માટે સારી વાત એ હતી કે શરૂઆતના 6 મહિનામાં મારો બમ્પ ખાસ દેખાતો ન હતો. આ વાતનો મને ઘણો ફાયદો મળ્યો. અને આ દરમિયાન મેં Eela અને Styled by Nehaનું શૂટિંગ પૂર્ણ કરી દીધું.

2

નેહાએ જણાવ્યું કે, ‘હું શરૂઆતના સમયમાં મારી પ્રેગનેન્સી અંગે લોકોને એટલી જણાવવા માગતી ન હતી કારણ કે મને ચિંતા હતી કે લોકોનો મારા તરફનો દૃષ્ટિકોણ બદલાઈ જશે અને પ્રોડ્યુસર-ડિરેક્ટર મને કામ આપવાનું બંધ કરી દેશે.

3

નવી દિલ્હીઃ એ સમયે ફેન્સ હેરાન રહી ગયા હતા જ્યારે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ અચાનક લગ્ન કરી લીધા અને સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી. કોઈને ખબર ન પડી કે આખરે શું થયું છે. લગ્ન બાદ નેહાએ પ્રેગ્નેન્સીના અહેવાલ આવવા લાગ્યા અને કહેવામાં આવતું હતું કે તેના કારણે જ ઝડપથી લગ્ન કરી લીધા. જોકે નેહા ધૂપિયા અને અંગ બેદી બન્નેએ આ વાતને નકારી કાઢી હતી. જોકે બાદમાં નેહાએ પ્રેગ્નેન્સી હોવાનો બીજો ઝટકો ફેન્સને આપ્યો. જોકે પોતાની પ્રેગ્નેન્સી જાહેર કરવામાં સમય લેવા મુદ્દે નેહાએ ખુલાસો કર્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • આ એક્ટ્રેસે 6 મહિના સુધી છૂપાવી રાખી હતી પ્રેગનેન્સીની વાત, જાણો શેનો લાગ્યો હતો ડર...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.