મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સુરવીના ચાવલાએ પૂલમાં રિલેક્સ કરતાં એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં રેડ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. યેલો શેડ્સ અને રેડ કેપમાં સુરવીન ખૂબ જ સુંદર લાગી રહી છે.


ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં સુરવીને કેપ્શન લખી- Holier than thou....❤️. સોશિયલ મીડિયા પર સુરવીનની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.



નોંધનીય છે કે, સુરવીન ચાવલાએ  થોડા સમય પહેલાં જ એક દીકરીને જન્મ આપ્યો છે. સુરવીને 15 એપ્રિલનાં રોજ જન્મ આપ્યો હતો. તેની દીકરીનું નામ ઇવા છે. આ ન્યૂ મોમે હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. સુરવીન વેબ વર્લ્ડની સૌથી ચર્ચિત સિરીઝ 'સેક્રેડ ગેમ'નો પણ મહત્વનો ભાગ છે.