Pics: દીપિકાની નણંદે આપી શાનદાર Wedding પાર્ટી, રણવીર સિંહનો લુક જોઈ લોકો ચોંકી ગયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરણવીરની આ તસવીરોમાં તેનો જોરદાર અંદાજ જોવા મળી રહ્યો છે. રણવીરનો આ ડ્રેસ તેમના ડિઝાઇનર મિત્ર મનીષ અરોડાએ ડિઝાઇન કર્યો છે. રણવીરના આ ડ્રેસમાં ટ્રેડિશનલની સાથે ફંકી ટચ છે.
21 નવેમ્બરના રોજ બેંગ્લુરુની હોટલ લીલામાં તેઓ પહેલાં પણ એક રિસેપ્શન આપી ચુક્યા છે.
શનિવારે રણવીરની બહેન રિતિકાએ શનિવારે મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં એક પ્રાઇવેટ રિસેપ્શન ડિનર પાર્ટી રાખી હતી. જેમાં રણવીર સિંહ એકદમ કલરફૂલ લુકમાં જોવા મળ્યો હતો.
મુંબઈ: બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમામાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. અહીં કોંકણી અને સિંધી રિત રિવાજ મુજબ બન્નેએ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ આ રોમાન્ટિક કપલના વેડિંગ રિસેપ્શન થઈ રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -