વેડિંગ પાર્ટીમાં રણવીર સિંહે કોની સાથે કર્યો ડાન્સ, જુઓ આ રહી તસવીર
Download ABP Live App and Watch All Latest Videos
View In App21 નવેમ્બરના રોજ બેંગ્લુરુની હોટલ લીલામાં તેઓ પહેલાં પણ એક રિસેપ્શન આપી ચુક્યા છે. આ વેડિંગ પાર્ટીમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોરદાર ડાન્સ કર્યો હતો. આ સાથે મિત્રોએ પણ ડાન્સ કર્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
શનિવારે રણવીરની બહેન રિતિકાએ શનિવારે મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં એક પ્રાઇવેટ રિસેપ્શન ડિનર પાર્ટી રાખી હતી. જેમાં રણવીર સિંહ એકદમ કલરફૂલ લુકમાં જોવા મળ્યો હતો.
મુંબઈ: બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમામાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. અહીં કોંકણી અને સિંધી રિત રિવાજ મુજબ બન્નેએ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ આ રોમાન્ટિક કપલના વેડિંગ રિસેપ્શન થઈ રહ્યાં છે.
રણવીરની આ તસવીરોમાં તેનો જોરદાર અંદાજ જોવા મળી રહ્યો છે. રણવીરનો આ ડ્રેસ તેમના ડિઝાઇનર મિત્ર મનીષ અરોડાએ ડિઝાઇન કર્યો છે. રણવીરના આ ડ્રેસમાં ટ્રેડિશનલની સાથે ફંકી ટચ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -