મુંબઈ: એક્ટ્રેસ નિધી અગ્રવાલે પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં નિધી બ્લૂ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. નિધી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. નિધીની આ તસવીરો ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.




નિધી અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આગામી ફિલ્મ આઈસ્માર્ટ શંકરના નવા ગીતની કેટલીક તસવીરો ફેન્સ માટે શેર કરી હતી. આ તસવીરોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.


આ તસવીરોમાં નિધી બોલ્ડ અંદાજમાં બીચ પર જોવા મળી હતી. નિધી બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.


એક્ટ્રેસ નિધી અગ્રવાલે હિંદી સિનેમામાં ફિલ્મ મુન્ના માઈકલથી ડેબ્યૂ કર્યું હતું. નિધી અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.