નોરાએ આ ફાયર ડાન્સની સ્ટેપ્સ માત્ર બે દિવસમાં શીખ્યા છે. આગ સાથેના ફાયર ડાન્સના સ્ટેપ્સ ખુબજ કઠીન હોય છે. નોરાએ આ વીડિયો પૉસ્ટ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નોરાના આ વીડિયોમાં નોરા ફતેહી પોતે કઇ રીતે આ ફાયર ડાન્સ શીખ્યો અને કઇ રીતે તેને અમલી બનાવ્યો, તેના અંગે વાત કરી રહી છે.