✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

GQ એવોર્ડમાં કેટરીના કૈફ, નુસરત ભરૂચા સહિતની એક્ટ્રેસનો જોવા મળ્યો જલવો, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jun 2019 03:43 PM (IST)
1

GQ એવોર્ડ્સ સમારોહમાં નુસરત ભરૂચા, નેહા શર્મા, કેટરિના કૈફ સહિતની અભિનેત્રીઓ જોવા મળી હતી.

2

GQ એવોર્ડ્સ સમારોહમાં પોતાના ડ્રેસના કારણે નુસરત ભરૂચા ખૂબ જ ચર્ચામાં રહી હતી. નુસરત ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.

3

નેહા શર્મા પણ આ એવોર્ડ્સમાં જોવા મળી હતી.

4

ક્રિતી સેનને પણ કેમેરા સામે પોઝ આપ્યા હતા.

5

એક્ટ્રેસ ક્રિતી ખરબંદા પણ GQ એવોર્ડ્સ સમારોહમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.

6

આ એવોર્ડ્સમાં કેટરિના કૈફ રેડ કલરના ડ્રેસામં ખૂબ જ હોટ અંદાજાં જોવા મળી હતી.

7

મુંબઈ: મુંબઈમાં GQ એવોર્ડ્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ્સ શોમાં ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. કેટરીના કૈફ, કૃતિ સેનન, નુસરત ભરૂચા અને નેહા શર્માએ આ સમારોહમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • GQ એવોર્ડમાં કેટરીના કૈફ, નુસરત ભરૂચા સહિતની એક્ટ્રેસનો જોવા મળ્યો જલવો, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.