આ વ્યક્તિની એક સલાહને કારણે રણબીર-આલિયાને થશે કરોડોનું નુકસાન
કરણનું માનવું છે કે, જો રણબીર-આલિયા કોઈ જાહેરાતમાં સાથે જોવા મળશે તો મોટા પડદે તેમને સાથે જોવાની લોકોની ઉત્સુકતા ઘટી જશે. ફિલ્મની રિલીઝ નજીક આવે ત્યારે તેઓ સાથે એડ કરશે ફિલ્મ અને બ્રાન્ડ બંનેને ફાયદો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોનું કહેવું છે કે, કરણને ફિલ્મો સાથે જોડાયેલા તમામ સારા-ખરાબ પરિણામોની ખબર છે અને તેની સલાહ સાચી છે.
કરણે તેમને કહ્યું છે કે, લોભામણી ઑફર્સ આવશે પણ કોઈ બ્રાન્ડની ચહેરો બનવાથી તેમણે બચવું જોઈએ.
આલિયાને પોતાની દીકરી જેવી માનનારા નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તેને અને રણબીરને નજીકના ભવિષ્યમાં કોઈ કંપનીમાં સાથે એડ ન કરવાની સલાહ આપી છે. હાલમાં આ જોડી ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહી છે.
નવી દિલ્હીઃ બોલિવૂડમાં ફિલ્મ સ્ટાર જ્યારે પ્રેમી યુગલમાં બદલવાના અહેવાલ આવે છે ત્યારે બધા લોકોને તેમાંથી કંઈકને કંઈક મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. કંપનીઓ તેને પોતાની જાહેરાતમાં રજૂ કરવા આતૂર હોય છે. હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નવા નવા પ્રેમ પર બધાની નજર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -