વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
સૂત્રોના કહેવા મુજબ અનુષ્કા તેનો 30મો બર્થડે વિરાટ સાથે બેંગલુરુમાં મનાવશે. અનુષ્કા 1મેના રોજ 30 વર્ષની થઈ જશે. અનુષ્કા 24 એપ્રિલે બેંગલુરુ પહોંચી જશે.જે બાદ એક અઠવાડિયા સુધી વિરાટ સાથે રહેશે. જે પછી દોઢ મહિના માટે ઝીરોના શૂટિંગ માટે યુએસ જતી રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ તસવીરના કેપ્શનમાં લખ્યું- ‘સ્ટનર, મારી જિંદગીનો પ્રેમ.’ વિરાટની આ તસવીરને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને બોલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા સહિત લાખો લોકોએ લાઇક કરી છે.
તાજેતરમાં જ અનુષ્કા વિરાટને મળવા બેંગલુરુ ગઈ હતી. કોહલી હાલ આઈપીએલમાં વ્યસ્ત છે. જ્યારે અનુષ્કા સુઈ ધાગા અને ઝીરોનું શૂટિંગ કરી રહી છે.
પંજાબ સામેની મેચમાં પ્રિતી ઝિન્ટા સાથે વાત કરતી અનુષ્કા શર્મા
કોહલીને ચિયર કરતી અનુષ્કા શર્મા
તસવીર પર અનેક પ્રકારની કોમેન્ટ પણ આવી છે. એક યૂઝરે લખ્યું કે, રામ સીતાની જોડી. અન્ય એક યુઝરે લખ્યું કે, ભાઈ પ્રેશરમાં તો નથી બોલી રહ્યો ને. એકે લખ્યું કે હવે તો આરસીબી ચોક્કસ જીતશે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર અવારનવાર પત્ની અનુષ્કા શર્માની તસવીરો શેર કરતો રહે છે. તેણે શુક્રવારે અનુષ્કા સાથેની તસવીર શેર કરી અને ખૂબ સારું કોમ્પલિમેન્ટ આપ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -