✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Oscars: સિલ્વર ગાઉનમાં રેડ કાર્પેટ પર છવાઇ પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Feb 2017 12:50 PM (IST)
1

2

પ્રિયંકા ચોપરા Ralph & Russoના વ્હાઈટ તથા સિલ્વર ગાઉનમાં જોવા મળી હતી. પ્રિયંકા સ્મોકી આઈસ, લાઈટ પિંક લિપસ્ટિક, ટુ વ્હાઈટ બેન્ગલ્સ તથા સ્લીક સ્ટ્રેઈટ હેરમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અમેરિકન ટીવી શો 'ક્વાન્ટિકો'થી લોકપ્રિય બની હતી. હાલમાં પ્રિયંકા હોલિવૂડની 'બેવોચ' ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

3

4

5

6

7

8

લોસ એન્જલસઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા 89માં ઓસ્કર એવોર્ડમાં છવાઇ ગઇ છે. સિલ્વર અને વ્હાઇટ ગાઉનમાં પ્રિયંકા ચોપરા બોલ્ડ લાગતી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પ્રિયંકા ચોપરા ઓસ્કર એવોર્ડમાં હાજરી આપી ચૂકી છે.

9

  • હોમ
  • મનોરંજન
  • Oscars: સિલ્વર ગાઉનમાં રેડ કાર્પેટ પર છવાઇ પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.