ન્યૂડ થઈને બાથટબમાં પિઝ્ઝા ખાતી પદ્મા લક્ષ્મીની તસવીરો થઈ વાયરલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2018 02:51 PM (IST)
1
2
પદ્મા હોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
3
પદ્મા લક્ષ્મી પોતાના ગ્લેમરસ લૂક અને હોટ ફોટશૂટના કારણે ખાસ કરીને ચર્મા રહે છે. તેની આ તસવીરો પણ સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
4
લંડન: ભારતીય-અમેરિકન મોડલ અને હોલીવૂડ અભિનેત્રી પદ્મા લક્ષ્મીએ પોતાની લેટેસ્ટ તસવીરોથી ઈન્ટરેટ પર સનસની મચાવી દીધી છે. પદ્માએ હાલમાંજ સોશલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ન્યૂડ થઈને બાથટબમાં પિઝ્ઝા ખાતી નજર આવી રહી છે.
5
6
7
પદ્મા લક્ષ્મી પોતાની પુસ્તકમાં પ્રખ્યાત લેખક પતિ સલમાન રુશ્દી વિરુદ્ધ કરેલા ખુલાસાને લઈને ચર્ચામાં રહી ચુકી છે.
8
9
તેની આ બોલ્ડ તસવીરને તેના ચાહકો ખૂબ શેર કરી રહ્યા છે. આ તસવીરમાં પદ્માના બોલ્ડ અંદાજને અત્યાર સુધીનો સૌથી હોટ અંદાજ માનવામાં આવી રહ્યો છે.
10
11
પદ્મા સોશલ મીડિયા પર ખૂબજ એક્ટિવ અને લોકપ્રિય છે.
12