✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા પાદુકોણ પોતાના લગ્નમાં આ એક્ટ્રેસને નહીં બોલાવે, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2018 12:25 PM (IST)
1

તેને એક્ટ્રેસને પુછ્યું કે, તે પોતાના લગ્નમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને સબ્યાસાચીમાંથી કોના ડિઝાઇનર કપડાં પહેરવા માંગશે, તો દીપિકાએ સબ્યાસાચીનું નામ લીધું. નેહાએ આગળ પુછ્યું કે શું કેટરીના કૈફને લગ્નમાં ઇન્વિટેશન મળશે, જવાબમાં દીપિકાએ કહ્યું- નૉ ચાન્સ.

2

વૉગ બીએફએફની હૉસ્ટે જ્યારે દીપિકાના પોતાનો હાથ બતાવવા માટે કહ્યું, ત્યારે તેને પોતાની આંગળીમાં કોઇ વીંટી ન હોતી પહેરી રાખી, ત્યારબાદ નેહાએ દીપિકાના લગ્ન સાથે જોડાયેલા પ્રશ્નો પુછવા લાગી.

3

ફિલ્મની સક્સેસને એન્જૉય કરી રહેલી દીપિકા પાદુકોણ તાજેતરમાં જ પોતાની બહેન અનિષા પાદુકોણની સાથે એક્ટ્રેસ નેહા ધુપિયાના શૉ 'વૉગ બીએફએફ'માં સામેલ થઇ હતી. અહીં બન્ને બહેનોએ પોતાના દીલની વાત કહી. વાતો વાતોમાં દીપિકાએ એ પણ કહ્યું કે, તે પોતાના લગ્નમાં કઇ એક્ટ્રેસને બોલાવવા નથી માંગતી.

4

દીપિકાના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે તેના અને કેટરીના કૈફ વચ્ચે કંઇપણ બરાબર નથી. ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ પહેલા દીપિકાનું નામ રણબીર કપૂર સાથે ઉછળ્યું હતું. 'બચના એ હસીનો (2008)' બાદ દીપિકાએ તેના નામનું ટૈટુ પણ પોતાના ગળાના ભાગે ત્રોફાવ્યું હતું, પણ પછી ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની (2005)' ના સેટ પર રણબીર કપૂર અને કેટરીના કૈફની ક્લૉઝનેસ વધી અને દીપિકા એકલી પડી ગઇ હતી.

5

નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજકાલ પોતાની ફિલ્મ 'પદ્માવત'ને લઇને ચર્ચામાં છે. ભારે વિવાદ અને વિરોધની વચ્ચે ફિલ્મ રિલીઝ થઇ અને સાથે સાથે દીપિકાએ ખુબ પ્રસંશા મળવી. દીપિકાએ રાની પદ્માવતીને અદભૂત રોલ પ્લે કર્યો છે.

6

જોકે, આ વાતને ઘણો સમય વીતી ગયો છે, બ્રેકઅપ બાદ દીપિકાએ રણબીર કપૂરની સાથે 'યે જવાની હૈ દીવાની (2013)' અને તમાશા (2015) માં કામ કર્યુ છે. બન્નેના રિલેશનશિપ હજુ પણ દોસ્તાના છે, પણ દીપિકા અને કેટરીના કૈફના સંબંધો હજુ પણ સુધરી શક્યા નથી.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા પાદુકોણ પોતાના લગ્નમાં આ એક્ટ્રેસને નહીં બોલાવે, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.