સિદ્ધાર્થ અને પરિણીતિ પહેલા નર્વસ દેખાઈ રહ્યા હતા, પરંતુ જ્યારે ભીડે ચીયર કર્યું તો એક્ટર્સ પણ નવા અનુભવ માટે આગળ વધ્યા. પરિણીતિએ પોતાનો ફાયર પાન ખાતો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હેક્ટિક પ્રમોશનલ એક્ટિવિટી વચ્ચે પાન શોપની આ વિઝિટ બંને સ્ટાર્સ માટે એવો અનુભવ રહ્યો જે કદાચ તેમને જિંદગીભર યાદ રહેશે.
ગલ્લા પર આ બોલિવૂડ એક્ટ્રેસ ફાયર પાન ખાતા જોવા મળી, શેર કર્યો વીડિયો
abpasmita.in
Updated at:
27 Jul 2019 12:17 PM (IST)
સિદ્ધાર્થ અને પરિણીતિ પહેલા નર્વસ દેખાઈ રહ્યા હતા, પરંતુ જ્યારે ભીડે ચીયર કર્યું તો એક્ટર્સ પણ નવા અનુભવ માટે આગળ વધ્યા.
NEXT
PREV
નવી દિલ્હીઃ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરાની ફિલ્મ જબરિયા જોડી 2 ઓગસ્ટના રોજ રિલીઝ માટે તૈયાર છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને લોકો તરફતી સારો રિસ્પોન્સ મળ્યો હતો. ઉપરાંત ફિલ્મના ગીત પણ પસંદ કરવામાં આવી રહ્યા છે. હાલમાં બન્ને સ્ટાર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સિદ્ધાર્થ અને પરિણીતિ દિલ્હીના કનોટ પ્લેસ પહોંચ્યા અને ફાયર પાનની મજા માણી હતી.
સિદ્ધાર્થ અને પરિણીતિ પહેલા નર્વસ દેખાઈ રહ્યા હતા, પરંતુ જ્યારે ભીડે ચીયર કર્યું તો એક્ટર્સ પણ નવા અનુભવ માટે આગળ વધ્યા. પરિણીતિએ પોતાનો ફાયર પાન ખાતો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હેક્ટિક પ્રમોશનલ એક્ટિવિટી વચ્ચે પાન શોપની આ વિઝિટ બંને સ્ટાર્સ માટે એવો અનુભવ રહ્યો જે કદાચ તેમને જિંદગીભર યાદ રહેશે.
સિદ્ધાર્થ અને પરિણીતિ પહેલા નર્વસ દેખાઈ રહ્યા હતા, પરંતુ જ્યારે ભીડે ચીયર કર્યું તો એક્ટર્સ પણ નવા અનુભવ માટે આગળ વધ્યા. પરિણીતિએ પોતાનો ફાયર પાન ખાતો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હેક્ટિક પ્રમોશનલ એક્ટિવિટી વચ્ચે પાન શોપની આ વિઝિટ બંને સ્ટાર્સ માટે એવો અનુભવ રહ્યો જે કદાચ તેમને જિંદગીભર યાદ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -