✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘નમસ્તે ઇંગ્લેન્ડ’ના પ્રમોશનમાં આ હોટ અભિનેત્રીએ એવો ડ્રેસ પહેર્યો કે થઈ ગઈ ટ્રોલ, જુઓ તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Aug 2018 07:59 PM (IST)
‘નમસ્તે ઇંગ્લેન્ડ’ના પ્રમોશનમાં આ હોટ અભિનેત્રીએ એવો ડ્રેસ પહેર્યો કે થઈ ગઈ ટ્રોલ, જુઓ તસવીર
1

ટ્રોલર્સ માટે આ એક ટ્રેન્ડ બની ગયો છે કે કોઈ સેલેબ્સની કોઈ વસ્તું નહીં પસંદ આવવા પર તેને ટ્રોલ કરવામાં આવે છે.

2

ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરા અર્જૂન કપૂર સાથે પોતાની આગામી ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડનું પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન તેણે જે ડ્રોસ પહેરી હતી તેના પર ટ્રોલર્સ અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે.

3

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા પોતાના ડ્રેસના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. આ પહેલા અમીષા પટેલને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે પરિણીતીના આ ડ્રેસમાં કોઈ ખરાબી નજર આવી રહી હતી.

4

જો કે પરિણીતીની આ ડ્રેસ એક વર્ષ જૂની હતી. પરિણીતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર પણ પોસ્ટ કરી છે. તેણે 2017માં આ ડ્રેસને દુબઈના એક ઇવેન્ટમાં પહેરી હતી.

5

6

7

જણાવી દઈએ કે પરિણીતી ટૂંક સમયમાં નમસ્તે ઈંગ્લેન્ડ ફિલ્મમાં નજર આવશે. જે અક્ષય કુમાર અને કેટરીનાની ફિલ્મ નમસ્તે લંડનની સીક્વલ છે.

8

કેટલાક યૂઝર્સે પરિણીતીએ પહેરેલા ડ્રેસને યોગ્ય ન ગણાવ્યો, તો કેટલાકે લખ્યું કે ડ્રેસ પહેરવાથી કંઈ નથી થતું. હાલમાંજ પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા પણ નિક જોનાસ સાથે સગાઈ દરમિયાન ટ્રોલ થઈ ગઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ના પ્રમોશનમાં આ હોટ અભિનેત્રીએ એવો ડ્રેસ પહેર્યો કે થઈ ગઈ ટ્રોલ, જુઓ તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.