✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'બહેનના કારણે ચાલે છે, પોતાનામાં દમ નથી', બૉલ્ડ તસવીર પર પરિણીતિને લોકોએ કરી ટ્રૉલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2018 08:11 AM (IST)
1

2

વળી, એક યૂઝરે તો પરિણીતિની તસવીર પર કટાક્ષ પણ કર્યો, તેને લખ્યુ આ ઇન્ડસ્ટ્રીમાં તે પોતાની બહેનના કારણે ચાલે છે. પોતાનામાં દમ નથી.

3

અન્ય એક યૂઝરે લખ્યુ કે તસવીર પર સસ્તુ પ્રમૉશન, કપડાં પહેરી લે, અશ્લીલ થઇ ગયું.

4

એક અન્ય યૂઝરે પરિણીતિની તસવીર પર કૉમેન્ટ કરીને લખ્યુ કે જીમ જોઇન કરી લે, કર્વ્સ નથી. માત્ર ફેટ જ છે ચારેય બાજુ.

5

પરિણીતિની આ તસવીરને સોશ્યલ મીડિયા પર જબદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યુ એક્ટિંગમાં તો ઠીકઠાક છ, એવી વસ્તુઓ અજમાવવાની કોશિશ ના કરો, તારા પર શૂટ નથી થતું. તારી અંદર એ સ્પાર્ક નથી, આશા છે કે તુ પણ આ વાત જાણે છે.

6

તસવીરના કેપ્શમાં પરિણીતિએ લખ્યુ છે, પાણી પર તરવાનું મારુ ટેલેન્ટ ફોટોશૂટ માટે કામ આવી ગયુ.

7

મુંબઇઃ ટુંકા કપડાં પહેરવા માટે સોશ્યલ મીડિયા પર બૉલીવુડ એક્ટ્રેસને ટ્રૉલ કરવામાં આવે તે નવી વાત નથી. આ ક્રમમાં હવે એક્ટ્રેસ પરિણીતિ ચોપડા આવી ગઇ છે. પરિણીતિએ સ્વિમસૂટમાં પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તો લોકોએ તેને ટ્રૉલ કરવા માંડી હતી. આ તસવીર ફિલ્મફેર મેગેઝિને માટે ખેંચાવવામાં આવી હતી.

  • હોમ
  • મનોરંજન
  • 'બહેનના કારણે ચાલે છે, પોતાનામાં દમ નથી', બૉલ્ડ તસવીર પર પરિણીતિને લોકોએ કરી ટ્રૉલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.