24 વર્ષીય એક્ટ્રેસ પારૂલ ગુલાટીએ ફિલ્મોમાં કરતાં વેબસીરિઝમાં વધારે કામ કર્યું છે.



પરંતુ આ વખતે તે પોતાના કામના લીધે નહીં પરંતુ હોટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે.



તાજેતરમાં જ પારુલે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં પારુલે વ્હાઇટ ક્રોપ ટોપ અને અંડરવિયર પહેર્યું છે.



આ ફોટોશૂટની અનેક તસવીરો પારૂલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ઉપરાંત રૂરુલે તેના ફેન્સ માટે સ્વિમસૂટમાં એક હોટ ફોટો પણ પોસ્ટ કર્યો છે.



વ્હાઇટ ક્રોપ ટૉપમાં પારૂલનું આ લેટેસ્ટ હોટ ફોટોશૂટ છે. આ પહેલા પારૂલે ખૂબ ઓછી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે



પારૂલના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)