મુંબઇઃ એક્ટ્રેસ શમા સિકન્દર (Shama Sikander) પોતાની બૉલ્ડનેસથી હંમેશા માટે ઇન્ટરનેટનો પારો ચઢાવતી રહે છે. તે પોતાની એવી તસવીરો શેર કરે છે જે ફેન્સની વચ્ચે ખુબ પૉપ્યૂલર થઇ જાય છે. શમાએ તાજેતરમાં એવી તસવીરો શેર કરી છે જેમાં તેનો સેક્સી અવતાર જોવા મળી રહ્યો છે.
એક્ટ્રેસે શેર કરેલી તસવીરમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, શમા સિકન્દર (Shama Sikander) રેડ કલરના કૉટ અને પેન્ટમાં દેખાઇ રહી છે. પરંતુ કેમેરાની સામે તેને કૉટના બટન ખોલીને પૉઝ આપ્યા છે. આ દરમિયાન તેનો હૉટ લૂક જોરદાર વાયરલ થઇ રહ્યો છે. તે કાઉચ પર બેસેલી દેખાઇ રહી છે, અને ફોટોશૂટ દરમિયાન એકદમ હૉટ પૉઝ આપ્યા છે, જેને જોઇને ફેન્સ ક્રેઝી થઇ ગયા છે. આ તસવીરને શમાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, ફેન્સ આ તસવીર પર જુદાજુદા રિએક્શન્સ આપી રહ્યાં છે.
અગાઉ પણ પોતાની તસવીરોથી મચાવી ચૂકી છે ધમાલ
એક્ટ્રેસ શમા સિકન્દરે અગાઉ પણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખાસ તસવીરો શેર કરી હતી, આમાં એક્ટ્રેસ બૉલ્ડમાં સોફા પર બેસેલી દેખાઇ રહી હતી. આ વખતે શમાનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો હતો. શમાએ બ્લેક કલરની શોર્ટ ડ્રેસમાં પોતાની અદાઓ બતાવતીને ફોટોશૂટ કરાવ્યુ હતુ.
તસવીરોમાં શમા સિકન્દર રેડ કલરની કઉચ પર હાથ ફેલાવીને બેસેલી દેખાઇ રહી છે. તેને અહીં ન્યૂડ મેકઅપ કર્યો છે, અને વાળોને ખુલ્લા રાખ્યા છે. આ લૂકમાં શમા સિકન્દર એકદમ હૉટ લાગી રહી છે. આ અંદાજ તેને ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. શમા સિકન્દરે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે- બૉસ બેબ. આ કેપ્શન તેના લૂક સાથે ખુબ મેચ થાય છે. ખાસ વાત છે કે, શમા સિકન્દર અત્યારે 40 વર્ષની થઇ ગઇ છે છતાં તેની ફિટનેસ જોઇને લાગે છે કે તે આ તસવીરોથી યુવા એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.