ડેનિમનો એકલો શર્ટ પહેરીને ઘરની બહાર નીકળી આ એક્ટ્રેસ, તો ફેન્સે પુછ્યું 'પેન્ટ ક્યાં છે'
નોંધનીય છે કે, પૂનમ પાંડે હાલ અભિનેતા શક્તિ કપૂરની સાથે એક ફિલ્મ 'ધ જર્ની ઓફ કર્મા' પર કામ કરી રહી છે.
કેટલાક ફેન્સને પૂનમનો આ લૂક ખુબ પસંદ આવ્યો તો કેટલાક યૂઝર્સે તેને ખરીખોટી સંભળાવી દીધી. કેટલાક યૂઝર્સે કૉમેન્ટ કરી કે 'પૂનમ પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ છે'
આવામાં પૂનમે ત્યાંથી પસાર થતા આવતા-જતાં લોકો માત્ર તેને જોઇ જ રહ્યાં હતાં. આ દરમિયાન સોશ્યલ મીડિયા પર તેના આ લૂકની તસવીર એકદમ ઝડપથી વાયરલ થવા લાગી.
કેટલાક ફેન્સે પૂનમના આ ફેશન સ્ટેટમેન્ટને ગજબ ગણાવી.
વળી, કેટલાકે તો કહ્યું, પૂનમ પેન્ટ ક્યાં ગયું. પૂનમ પાંડેની ફેશન સેન્સની મજાક પણ કરી હતી.
તાજેતરમાં પૂનમ પાંડેએ મુંબઇમાં એક અલગ લૂકમાં સ્પૉટ થઇ. તે પોતાના ઘરની બહાર માત્ર એક ડેનિમ શર્ટની સાથે હાઇ હિલ્સના સેન્ડલ અને પિન્ક ગૉગલ્સમાં આવી.
મુંબઇઃ ફિલ્મ સ્ટાર્સ હંમેશા મુંબઇમાં પબ્લિક પ્લેસ પર સ્પૉટ થયા કરે છે. આવામાં સોશ્યલ મીડિયા પર તેની તસવીર સામે આવતી રહ્યાં કરે છે, જેને જોઇને ફેન્સ તેના લૂક અને ફેશન સ્ટેટેમેન્ટનો ઉલ્લેખ કરે છે. ઘણીવાર તો ફેન્સ તેમની સ્ટાઇલને ફૉલો પણ કરે છે, વળી ઘણીવાર સેલિબ્રિટીઝને તેની ખરાબ ફેશન સેન્સને લઇને નિંદા અને ખરાબ કૉમેન્ટ પણ કરે છે. હવે આ સિલસિલામાં પૂનમ પાંડે ફેન્સના નિશાના પર છે.