પ્રિયંકા ચોપડાએ ફક્ત એક પાતળા ટ્રાન્સપરન્ટ કપડાંમાં લપેટાઇને આપ્યા બૉલ્ડ પૉઝ, વાયરલ તસવીરોએ મચાવી ધમાલ

પ્રિયંકા ચોપડાએ  (Priyanka Chopra) પોતાની કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.

Continues below advertisement

મુંબઇઃ બૉલીવુડની દેસી ગર્લ ગણાતી પ્રિયંકા ચોપડા આજકાલ હૉલીવુડમાં પણ ધમાલ મચાવી રહી છે. પ્રિયંકા ચોપડા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. હવે તેને એક એવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આજે અડધી રાત્રે પ્રિયંકા ચોપડા રેડ ડ્રેસમાં ટ્રાન્સપરન્ટ સીનમાં દેખાઇ હતી. જુઓ......

Continues below advertisement

પ્રિયંકા ચોપડાએ  (Priyanka Chopra) પોતાની કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. કેમ કે આ તસવીરોમાં જે પહેલી તસવીર છે તે પ્રિયંકા ચોપડાના હૉટ અંદાજને બતાવી રહી છે. તેને એક લાલ રંગના ટ્રાન્સપરન્ટ કપડુ લપેટેલુ છે, તેને તે પોતાનો ડ્રેસ બનાવીને પૉઝ આપી રહી છે. આ તસવીરો ફેન્સના હોશ ઉડાવી રહી છે. તેનો આ લૂક પર ફેન્સ જબરદસ્ત રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે. 

આ ઉપરાંત પ્રિયંકા ચોપડાએ બે બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પણ શેર કરી છે, આ તસવીરોમાં તે એક સુંદર ગર્લ લાગી રહી છે. તેની સુંદરતાનો કોઇ પાર નથી. તેને આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું- વેનિટી ફેયર, ફેબ્રુઆરી 2022. હવે ફેન્સ આ નવી ફિલ્મ છે કે પછી સીરીઝની તેના વિશે વિચાર કરી રહ્યાં છે.

આ પણ વાંચો.....

IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું

UPSC Vacancy 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 78 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Ayurveda Tips: શિયાળામાં ડૈંડ્રફની સમસ્યાને આ આયુર્વૈદિક ઉપચારથી કરો દૂર, વાળ ખરતા પણ થશે બંધ

શું આપને ગેસ અને એસિડીટિના કારણે સતત માથામાં રહે છે દુખાવો? આ છે તેનો રામબાણ ઇલાજ

આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો

બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola