Raveena Tandon Saree: એક્ટ્રેસ રવીના ટંડન પોતાની અદાઓથી ફેન્સને દિવાના બનાવવાનુ જાણે છે. લેટેસ્ટ ફોટોમાં એકવાર ફરીથી તેનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે. 90 ના દાયકાની સૌથી હૉટ-બૉલ્ડ અને હસીના અદાકારામાં રવીના ટંડન (Raveena Tandon)નુ નામ સામેલ છે, હાલમાં તે 47 વર્ષની થઇ ગઇ છે, છતાં કોઇ યંગ એક્ટ્રેસ તેને ફિગર ફિટનેસમાં ટક્કર નથી આપતી શકતી.
રવીના ટંડન ગમે તે લૂક અપનાવે, તો પણ તે હંમેશા સુંદર જ લાગે છે. તેની આગળ બૉલીવુડની યુવા હીરોઇનો ફિક્કી પડી જાય છે. એકવાર ફરીથી રવીના ટંડને પોતાનો ચાર્મ ચલાવ્યો છે, અને સાબિત કરી દીધુ છે કે તે બે બાળકોની માં હોવા છતાં પોતાની ફેશનને ઓન-પૉઇન્ટ જ રાખે છે. તાજેતરમાં જ રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે સાડીમાં દેખાઇ રહી છે.
પોતાના લૂકને પુરો કરવા માટે રવીના ટંડને ખુલ્લ વાળોનો સહારો લીધો છે અને સ્મૉકી આઇઝની સાથે બ્રાઉન લિપ શેડથી ખુદને નિખારી છે. તસવીરોને શેર કરતા રવીના ટંડને મજેદાર કેપ્શન આપતા લખ્યું- જ્યારે તમારે રેડ મારી સાથે હોય તો કોઇ ખતરો નથી હોતો. કંઇપણ. રવીના ટંડનની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, તેના ચાહનારોએ તેને ‘ગૉર્ઝિયસ’, ‘સ્ટનિંગ’ અને ‘સુંદર’ કહી રહ્યાં છે.
રવીના ટંડનને છેલ્લીવાર ફિલ્મ ‘કેજીએફ 2’ (KGF 2) માં જોઇ હતી, ફિલ્મમાં તેને રમિકા સેનની ભૂમિકા નિભાવી હતી.
---
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?