આરાધ્યા બચ્ચનના બર્થ ડેમાં જોવા મળ્યા આ બોલીવુડ સ્ટાર કિડ્સ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Nov 2019 10:33 PM (IST)
1
જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની તેની પત્ની અને ત્રણ બાળકો સાથે આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થયો હતો.
2
શાહરૂખ અને તેની પત્ની ગૌરી નાના પુત્ર અબરામને લઈ આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં આવ્યા. આરાધ્યા અને અબરામ એક જ સ્કૂલમાં ભણે છે અને સારા મિત્રો છે.
3
સોનાલી બેન્દ્રે પણ તેના પુત્ર સાથે આરાધ્યાના બર્થ ડેમાં પહોંચી હતી.
4
રિતેશ દેશમુખ અને જેનેલિયા ડીસૂઝા તેમના બંને પુત્રોને લઈ પાર્ટીમાં આવ્યા હતા.
5
કરણ જોહર તેના બાળકો યશ અને રૂહીન લઈ આવ્યો હતો.
6
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન તેનો 8મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર યોજવામાં આવલી પાર્ટીમાં બોલીવુડના મોટાભાગના સ્ટાર કિડ્સ પહોંચી ચુક્યા છે.