Hotness Overloaded: ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે, એક્ટ્રેસે 'અલાદ્દીન' સીરિયલમાં જાસ્મીનનૂ ભૂમિકા ભજવીને તમામનો ચોંકાવી દીધા હતા. હવે તેની બૉલ્ડનેસનો ખુમાર ચઢ્યો છે, તેને નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર ફિટનેસ બતાવ્યુ છે. તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. ફેન્સ પણ આ લૂક જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે. 


અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે. આ તસવીરોમાં 20 વર્ષીય યંગ એક્ટ્રેસે ઓરેન્જ કલરનો ટાઇટ વનપીસ ડ્રેસ પહેર્યો છે. અને કેમેરાની સામે એકથી એક કાતિલ અદાઓ ફ્લૉન્ટ કરી રહી છે. આમાં એક્ટ્રેસની પરફેક્ટ બૉડી જોવા મળી રહી છે. 




આમાં એક્ટ્રેસે એટલો ટાઇટ ડ્રેસ પહેરેલો છે, જેને જોઇને ફેન્સ પણ પાણી પાણ થઇ ગયા છે. તસવીરોમાં એક્ટ્રેસ રેસ્ટૉરન્ટમાં બેસેલી દેખાઇ રહી છે, તેને ખુરશી પર બેસીને બૉલ્ડ પૉઝ આપ્યા છે.  




તેનો પોતાના લૂકને પુરો કરવા માટે બ્રાઉન કલરના ગૉગલ્સ અને બ્લૂ કલરનુ પર્સ કેરી કર્યુ છે. સાથે વાદળી રંગની સ્લીપર્સ પહેરેલા છે, અને વાળને ખુલ્લા રાખ્યા છે.  




રિપોર્ટ્સ અનુસાર, અવનીત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનલ પોસ્ટ્સથી દર મહિને 8 લાખ રૂપિયા કમાય છે. આ સિવાય અભિનેત્રી મ્યુઝિક વીડિયો, ટીવી અને ફિલ્મોમાંથી લગભગ 1 કરોડની કમાણી કરે છે. અવનીતે મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું ત્યારે તે ચર્ચામાં આવી હતી. અભિનેત્રી આ ઘરમાં તેના માતા-પિતા સાથે રહે છે.