કેટસૂટ અને કર્લી હેર સાથે આ એક્ટ્રેસે કર્યું રેડ કાર્પેટ પર વૉક, ફેન્સે કહ્યું- શરમજનક ડ્રેસ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લૂક મીડિયામાં જબરદસ્ત વાયરલ થયો હતો. કંગનાએ પૉઝ આપતા કહ્યું હતું કે, તેનો આ લૂક કાન્સ માટે હતો. ફોટામાં કંગના એકદમ બૉલ્ડ લાગી રહી હતી. કેટલાક ફેન્સ આ લૂક પર કૉમેન્ટ પણ કરી હતી.
રેડ કાર્પેટ પર કંગનાએ પોતાની બૉલ્ડ અદાઓ બતાવી, તે કેટસૂટ અને કર્લી હેરમાં દેખાઇ, તેને ચહેરા પર ન્યૂડી મેકઅપ કર્યો હતો અને સિલ્વર આઉટફીટમાં મેચિંગ કલરની ક્લચ કેરી કરી હતી.
કંગનાએ ડિઝાઇનર Nedret Tacirogluનો બનાવેલો કેટસૂટ પહેર્યો હતો, આ આઉટફીટને લઇને ફેન્સે જુદીજુદી પ્રતિક્રિયાઓ આપી હતી, કેટલાકે કંગનાની પ્રસંશા કરી હતી તો વળી કેટલાક ફેશન પંડિતોએ તેને અત્યાર સુધીનો સૌથી ખરાબ આઉટફીટ ગણાવ્યો હતો.
મુંબઇઃ ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર બૉલીવુડ એક્ટ્રેસનો જલવો બરકરાર છે. ગુરવારે બૉલીવુડ ક્વિન કંગના રનૌતે પોતાની બૉલ્ડ લૂક બતાવ્યો હતો. કંગના રનૌતે કેટસૂટ અને કર્લી હેરમાં રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું. તેની આ બૉલ્ડ અદાઓ જોઇને કેટલાકે નિશાન પણ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -