Pornography Case: પોર્નોગ્રાફી કેસની તપાસ કરી રહેલી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની સામે દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે આ તપાસમાં એક 19 વર્ષની એક્ટ્રેસે મોટો ખુલાસો કરતા નિવેદન નોંધાવ્યુ છે. આ નિવેદનમાં તેને બતાવ્યુ કે, કઇ રીતે પોર્ન શૂટ કરાવવામાં આવ્યુ અને તેને હૉટઙિટ નામની એપ્લિકેશન પર “ઇન્વાઇટ અનકટ” નામથી પ્રસારિત કરી દેવામાં આવ્યુ.
ક્રાઇમ બ્રાન્ચના સુત્રોએ બતાવ્યુ કે, 19 વર્ષની અભિનેત્રીએ તેમને જવાબમાં બતાવ્યુ કે તેને 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી, નબળી હોવાના કારણે તે પોતાના પિતાના કામમાં મદદ કરવા લાગી.
2 વર્ષ પહેલા તે પોતાના એક દોસ્તની મદદથી આકાશવાણી મલાડમાં એક ઓડિયન્સ શૂટ માટે ગઇ, ત્યારબાદ જેવુ મરાઠી સીરિયલમાં જેવુ કામ મળ્યુ તે કામ કરીને પોતાનુ ગુજરાન ચલાવતી હતી. પીડિતાએ પોલીસ બતાવ્યુ કે લૉકડાઉનમાં તેનુ બધુ કામ બંધ થઇ ગયુ હતુ અને તેના કામની ખુબ જરૂર હતી, ત્યારબાદ તેને અચાનક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઇ, જેના પર લખ્યું હતુ કે- “Acting assignment for good acting web series”
છોકરીએ દાવો કર્યો કે, તે પછી તેને તે એડ પર લખેલા નરેશ નામના શખ્સના ફોન નંબર પર ફોન કર્યો, અને તેના વિશે પુછપરછ કરી, જેના પર તેને બતાવવામાં આવ્યુ કે એક શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છે, જેના માટે એક મહિલા અને પુરુષની જરૂર છે.
આ પછી નરેશે મને મારો ફોટો મંગાવ્યો જેને મે વૉટ્સએપ પર તેને મોકલી દીધો અને પછી તેને મને શોર્ટ ફિલ્મ માટે 10 હજાર રૂપિયા આપવાની વાત કહી. આ પછી છોકરીને શોર્ટ ફિલ્મ માટે 10 જાન્યુઆરી 2021એ સવારે 8 વાગે ગ્રીન પાર્ક બંગલા પર આવવાનુ કહ્યુ જ્યાં તેની મુલાકાત મિડિએટર અજિત, ડાયરેક્ટર પ્રૉડ્યૂસર ગહના વશિષ્ઠ, મેકઅપ દાદા ઉમેશ, આકાશ નામનો એડિટર અને 3 નાના એક્ટરો હતો તેમની સાથે થઇ.
છોકરીએ દાવો કરતા કહ્યું- મને ગહનાએ કહ્યું કે તે સ્નૉવાઇટ નામની શોર્ટ ફિલ્મ બનાવી રહી છે, જેમાં તેને કેટલાક બૉલ્ડ સીન આપવા પડશે. તે ફિલ્મમાં આકાશ લીડ રૉલમાં હતો, અને ત્રણેય નાના સાઇડ એક્ટરનો રૉલ કરશે, અને હેર ડ્રસર દાદીની ભૂમિકા નિભાવશે. પછી 10:30થી 11:30 સુધી અમારો મેકઅપ થયો અને શૂટિંગની શરૂઆત થઇ.
પીડિતે પોલીસને બતાવ્યુ કે, શૂટિંગની શરૂઆતમાં મને બંગલામાં ફરવાનુ કહેવામાં આવ્યુ અને નાના એક્ટરોને મારા કેર ટેકર બતાવવામાં આવ્યા. આ રીતે શૂટિંગ દરમિયાન મને જબરદસ્તીથી પોર્ન શૂટ કરાવીને તેને સ્નૉવાઇટ નામથી ન્યૂફ્લિક્સ પર પ્રસારિત કરવામા આવ્યુ.