✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રભુદેવા સાથે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં જોવા મળશે અમાયરા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2018 09:54 PM (IST)
1

અમાયરાએ કહ્યું આ એક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે સાથે જ તેમાં કેટલાક ટ્વિસ્ટ પણ જોવા મળશે. અમાયરા વેબ સીરીઝ ધ ટ્રીપમાં જોવા મળી હતી. બોલીવૂડ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો અમાયરા 'મેન્ટલ હૈ ક્યાં', 'મેડ ઈન ચાઈના' 'રાજમા ચાવલ' અને 'પ્રસ્થાનમ'માં જોવા મળશે.

2

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી અમાયરા દસ્તુર હાલ ચર્ચામાં છે. અમાયરા બોલીવૂડ અને સાઉથ બંને ઈન્ડસ્ટ્રીમાં સક્રીય છે. હવે તે ડાન્સ કોરિયોગ્રાફર અને નિર્દેશક પ્રભુદેવા સાથે એક ફિલ્મ કરવાની છે . જેને લઈને અમાયરા ખુબ ઉત્સાહિત છે.

3

અમાયરા એક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં પ્રભુદેવા સાથે કામ કરવાની છે. એક રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં અમાયરાનો અવતાર અને ભૂમિકા પહેલા કરવામાં આવેલી સાઉથ ફિલ્મો કરતા એકદમ અલગ હશે. આ ફિલ્મમાં અમાયરાને મળેલ પાત્રને લઈને તે ખુબ મહેનત કરી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રભુદેવા સાથે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં જોવા મળશે અમાયરા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.