પ્રકાશ રાજ ભાજપ વિરોધી વિચારો માટે જાણીતો છે. ઉગ્રતાથી પોતાના વિચારો રજૂ કરતા પ્રકાશ રાજે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યાં છે. આ બેઠક પરથી હાલમાં ભાજપના પી.સી. મોહન સંસદસભ્ય છે. રાજ તેમને હરાવશે તો કર્ણાટકમાં 1967 પછી પહેલી વાર કોઈ અપક્ષ સંસદસભ્ય બનશે.
‘સિંઘમ’ના જયકાન્ત શિરકે લડશે લોકસભાની ચૂંટણી, જાણો કઈ બેઠક પરથી અને કોની સામે ઝંપલાવશે?
abpasmita.in
Updated at:
22 Mar 2019 09:37 AM (IST)
NEXT
PREV
બેંગલુરૂઃ હિન્દી અને સાઉથની ફિલ્મોમાં વિલનનો રોલ કરીને જાણીતા બનેલા પ્રકાશ રાજે બેંગલુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી આજે શુક્રવારે પોતાની ઉમેદવારી નોંધાવશે. ‘સિંઘમ’ ફિલ્મમાં વિલન જયકાન્ત શિરકેનો રોલ કરીને જાણીતો બનેલો પ્રકાશ રાજ અપક્ષ ઉમેદવારી નોંધાવશે.
પ્રકાશ રાજ ભાજપ વિરોધી વિચારો માટે જાણીતો છે. ઉગ્રતાથી પોતાના વિચારો રજૂ કરતા પ્રકાશ રાજે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યાં છે. આ બેઠક પરથી હાલમાં ભાજપના પી.સી. મોહન સંસદસભ્ય છે. રાજ તેમને હરાવશે તો કર્ણાટકમાં 1967 પછી પહેલી વાર કોઈ અપક્ષ સંસદસભ્ય બનશે.
પ્રકાશ રાજ ભાજપ વિરોધી વિચારો માટે જાણીતો છે. ઉગ્રતાથી પોતાના વિચારો રજૂ કરતા પ્રકાશ રાજે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યાં છે. આ બેઠક પરથી હાલમાં ભાજપના પી.સી. મોહન સંસદસભ્ય છે. રાજ તેમને હરાવશે તો કર્ણાટકમાં 1967 પછી પહેલી વાર કોઈ અપક્ષ સંસદસભ્ય બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -