✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી પ્રિયા પ્રકાશ, જોઈ થઈ જશો ફિદા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jan 2019 08:08 AM (IST)
1

પ્રિયા પ્રકાશનો આ હોટ અને ગ્લેમરસ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. આ વાયરલ તસવીરોમાં પ્રિયા બ્લકે ગાઉનમાં જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશના આ નવા લૂક પર ફેન્સ ફિદા છે.

2

પ્રિયા પ્રકાશ યૂથની સૌથી પસંદગીની એક્ટ્રેસ માનવામાં આવે છે. તેની એક ઝલક મેળવવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ પ્રિયાની કેટલીક નવી તસવીરો સામે આવી છે જેમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.

3

પ્રિયા પ્રકાશ તેની પ્રથમ મલયાલમ ફિલ્મ ઉરૂ ઉદાર લવના ગીતથી સોશિયલ મીડિયા પર ખૂબ જ જાણીતી બની હતી.

4

આ ગીતમાં તે પોતાના કોસ્ટારને આંખ મારતી જોવા મળી હતી. ત્યારબાદ આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો અને પ્રિયા રાતોરાત સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ હતી.

5

આ તસવીરોમાં પ્રિયા પ્રકાશ ખૂબ જ સુંદર લાગી રહી છે. બ્લેક ગાઉનમાં પ્રિયા ખૂબ જ હોટ જોવા મળી રહી છે.

6

મુંબઈ: ઈન્ટરનેટ પર જાણીતી બનેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રિયાની આ તસવીરો જોઈ તમે પણ તેની ઓળખી નહી શકો.

  • હોમ
  • મનોરંજન
  • ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી પ્રિયા પ્રકાશ, જોઈ થઈ જશો ફિદા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.