✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'અમે આ રીતે પડ્યા પ્રેમમાં, નિકે કર્યો હતો મને પહેલો આ મેસેજ', પ્રિયંકાએ કર્યો મોટો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Nov 2018 11:12 AM (IST)
1

2

રિપોર્ટ્સનુ માનીએ તો પ્રિયંકા અને નિક ડિસેમ્બર મહિનામાં લગ્નગ્રંથીથી જોડાઇ શકે છે. બન્નેના લગ્ન ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવનમાં થવાની શક્યતા છે.

3

એક ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડાએ પોતાની અને નિક જોનાસ વચ્ચેની પ્રેમ કહાની વિશે જણાવ્યું, તેમને કહ્યું કે, આ લવ સ્ટૉરીમાં પહેલી પગલુ નિક જ ભર્યુ હતું. તેને મને મેસેજ કર્યો હતો. તેને લખ્યું મને લાગે છે કે આપણે કનેક્ટ થવુ જોઇએ. આ રીતે અમારી વચ્ચે વાતચીત આગળ વધી.

4

મુંબઇઃ પ્રિયંકા ચોપડા ટુંકસમયમાં નિક જોનાસ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે. જોકે લગ્નની તારીખ અને વેન્યૂને લઇને હજુ કોઇ જાહેરાત નથી કરવામાં આવી. રિપોર્ટ્સ છે કે આ શિયાળામાં બન્ને લગ્ન કરી શકે છે. હવે આ બન્ને વચ્ચેની લવ સ્ટૉરી ક્યારે શરૂ થઇ તે વિશે ખુદ પ્રિયંકાએ ખુલાસો કર્યો છે.

5

6

બ્રાઇડલ પાર્ટીમાં પ્રિયંકા ચોપડાની મા મધુ ચોપડા અને તેની થનારી સાસુએ પણ ખુબજ ડાન્સ કર્યો. પાર્ટી બાદ તેમને એક ફોટો શેર કર્યો જેમાં તે રેડ પેન્ટ સૂટમાં દેખાઇ રહી હતી. આ તસવીરને સોશ્યલ મીડિયા પર ખુબ લાઇક મળ્યા અને આને માત્ર 10 કલાકોમાં જ 7 લાખથી વધુ લાઇક્સ મળી છે.

  • હોમ
  • મનોરંજન
  • 'અમે આ રીતે પડ્યા પ્રેમમાં, નિકે કર્યો હતો મને પહેલો આ મેસેજ', પ્રિયંકાએ કર્યો મોટો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.