પ્રિયંકા-નિક રોયલ મેરેજ: લગ્નમાં હાજરી આપવા કોણ-કોણ જોધપુર પહોંચ્યુ, જુઓ આ રહી તસવીરો

Download ABP Live App and Watch All Latest Videos
View In App
નિક જોનાસના માતા-પિતા જોધપુર એરપોર્ટ પહોંચ્યા હતા.

નિક જોનાસનો મિત્ર પણ જોધપુર એરપોર્ટ પહોંચ્યો.
સતત પ્રિયંકાનાં મિત્રો અને સંબંધીઓ જોધપુર પહોંચી ગયા છે.
પ્રિયંકાનો ભાઇ સિદ્ધાર્થ ચોપરા પણ જોધપુર આવી ગયો છે.
પ્રિયંકાની ડ્રેસ ડિઝાઈનર એમી પટેલ પણ જોધપુર પહોંચી હતી.
પ્રિયંકાનાં મહેમાનો જોધપુર પર પહોંચ્યા હતાં.
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા પણ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.
પ્રિયંકા ચોપરાની નજીકના કરણ કુન્દ્રા અને અનુષા પણ જોધપુર પહોંચ્યા હતાં.
ડાન્સ ડિરેક્ટર ગણેશ હેંગડે જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
જોધપુર: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બાદ હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નિક જોનાસનાં પરિવારનાં લોકો પણ લગ્નમાં શામેલ થવા જોધપુર આવી ગયા છે. તેમનાં એરપોર્ટ પરની કેટલીક તવસીરો સામે આવી છે. આ ઉપરાંત પ્રિયંકા અને નિક જોનાસના પરિવાર સહિત નજીકના લોકો પણ જોધર આવી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -