બર્ફીલા પહોડાની વચ્ચે પ્રિયંકા અને નિકે મનાવ્યુ હનીમૂન, રૉમેન્ટિક તસવીરોમાં જુઓ બીજુ કોણ-કોણ છે સાથે......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2019 02:07 PM (IST)
1
2
3
4
5
6
તસવીરોમાં પ્રિયંકા અને તેની થનારી દેરાણી સોફી ટર્નરની કેમેસ્ટ્રી ખુબ સારી દેખાઇ રહી છે. પ્રિયંકાના લગ્ન પહેલા બન્ને કેટલીયે જગ્યાએ સાથે જોવા મળ્યા હતા.
7
પ્રિયંકાએ પોતાના પતિ નિક જોનાસ સાથેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ દરમિયાન બન્ને સ્ટાર્સ એકબીજાના ખુબ નજીક આવી રહ્યાં છે.
8
અહીં પ્રિયંકા અને નિકની સાથે નિકનો ભાઇ જો જોનાસ અને તેની મંગેતર સોફી ટર્નર પણ છે. સાથે પ્રિયંકાનો ભાઇ સિદ્વાર્થ ચોપડા અને નિકનો નાનો ભાઇ ફ્રેન્કી પણ આ વેકેશનમાં તેની સાથે જોવા મળી રહ્યો છે.
9
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા લગ્ન બાદ પોતાના નવા પરિવાર સાથે રજાઓ ગાળી રહી છે. બરફથી ભરેલા પહાડો પર પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે રૉમાન્ટિક વેકેશન એન્જૉય કરી રહી છે. તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.