પોતાની બેચલર પાર્ટીમાં HOT અંદાજમાં જોવા મળી પ્રિયંકા ચોપરા
પ્રિયંકાના બ્રાઈડલ શાવર એટલા માટે પણ ચર્ચામાં રહ્યું કારણ કે, આ પાર્ટીમાં પ્રિયંકા 9.5 કરોડ રૂપિયાનું નેકલેસ પહેરીને આવી હતી. (તમામ તસવીરો- સોશિયલ મીડિયા)
આ પહેલા પ્રિયંકાના બ્રાઈડલ શાવરની તસવીર સામે આવી હતી. જેમાં તે પોતાના મિત્રો સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી હતી.
તેના પર જોનસની માતા ડેનિયલે લાલ રંગના હાર્ટ ઈમોજી સાથે કોમેન્ટ કરી, ‘સારી બનજે’. પાર્ટી ક્યાં થઈ હતી તેનો ખુલાસો નથી થયો.
પ્રિયંકાએ શનિવારે પોતાની હસતી એક તસવીર શેર કરી, જેમાં તેણે સફંદ રંગનું ઓફ-ધ-શોલ્ડર સ્વેટર પહેર્યું છે. તસવીરની સાથે કેપ્શનમાં તેણે લખ્યું, ‘હેશટેગ બેચલરેટવાઈબ્સ’.
ન્યૂયોર્કમાં બ્રાઈડલ શાવર પાર્ટીના એક સપ્તાહની અંદર જ પ્રિયંકાએ શેર કર્યું કે બેચલર પાર્ટી બસ હજુ શરૂ થઈ છે.
વેબસાઈટ ‘પીપુલ ડોટ કોમ’ અનુસાર, પ્રિયંકા ટૂંકમાં જ અમેરિકન ગાય જોનસ સાથે લગ્ન કરી રહી છે.
નવી દિલ્હીઃ ન્યૂયોર્કમાં બ્રાઈડલ શાવર પાર્ટી બાદ પ્રિયંકા ચોપરાએ બેચલર પાર્ટી મનાવી અને તેની ભાવી સાસુએ તેને ‘સારી વહુ’ બનવાની ભલામણ કરી.