LGનું દિવાળી ધમાકા, સ્માર્ટ TVની ખરીદી પર 100% સુધીનું કેશબેક, જાણી લો ઓફર વિશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીમાં ગ્રાહકોને લોભાવવા માટે કંપની યુએચડી ટીવીના સિલેક્ટેડ મૉડલો પર 29,990 રૂપિયાનું સાઉન્ડ બાર, સિલેક્ટેડ સાઇડ બાય અને સાઇડ રેફ્રિજરેટરની સાથે 45 લીટર બેડરૂમ રેફ્રિજરેટર અને કેટલીક અન્ય રોચક ઓફર્સ આપવામાં આવી રહી છે.
એલજી સ્માર્ટ ટીવીની ખરીદી પર 100 ટકા સુધીનુ કેશબેકની ઓફર છે. કંપનીના એક સ્ટેટમેન્ટમાં ઓફર્સ કેમ્પેઇનમાં સિલેક્ટેડ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર 17.5 ટકા કેશબેક, પ્રૉડક્ટ્સ પર વૉરંટી, ફ્લેટ પેનલ ટીવીની ખરીદી માટે 1999 રૂપિયાનું પેમેન્ટ કરવા પર 1999 રૂપિયા સુધીની આકર્ષક ઇએમઆઇની સુવિદા આપવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ એલજી ઇલેક્ટ્રૉનિક્સ તહેવારોની સિઝનમાં ઓફર્સ કેમ્પેઇન 'નવી ઇન્ડિયા કી દિવાલી' લૉન્ચ કર્યુ છે, જે અંતર્ગત છૂટની સાથે જ કેશબેક અને આકર્ષક ઇએમઆઇની ઓફર આપવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -