પ્રિયંકા ચોપડાએ GQ માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસ્વીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Sep 2016 03:28 PM (IST)
1
તેના સિવાય મોટા પડદા પર તે ‘બેવૉચ’માં નકારાત્મક ભૂમિકામાં નજરે પડશે.
2
પ્રિયંકા, સુપરમૉડલ હીદી ક્લમ દ્વારા પ્રસ્તુત અમેરિકન ટીવી સીરિઝ ‘પ્રોઝેક્ટ રન વે’ની 15મી સીઝનમાં મહેમાનના નિર્ણાયક રૂપમાં જોવા મળશે.
3
પ્રિયંકા હાલના દિવસોમાં ન્યૂયૉર્કમાં પોતાની હૉલીવુડ ક્વાંટિકોની બીજી સીઝન માટે શૂટિંગ કરી રહી છે. તેનું પ્રીમિયર 25 સપ્ટેબરે રજૂ થશે. ‘ક્વાંટિકો’માં પ્રિયંકા સીઆઈએ એંજટની ભૂમિકા નિભાવી રહી છે.
4
નવી દિલ્લી: હાલમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ જીક્યૂ મેંગેઝીન માટે ખૂબ જ બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરોની ઘણી ચર્ચા થઈ રહી છે. આ તસ્વીરોને જીક્યૂએ પોતાની સોશિયલ મીડિયા ઉપર પણ શેયર કરી છે.