✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપરા મિયામીમાં ફરી દેખાઈ બિકીનીમાં, જુઓ Hot તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2017 12:22 PM (IST)
1

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ મિયામીમાં છે અને ત્યાં બિચ પર તે તે બિકીની બોડી ફ્લૉંટ કરતી જોવા મળી છે.

2

3

4

5

6

બે દિવસ પહેલા મિયામીમાં પ્રિયંકાએ પોતાની આવનારી હોલિવુડ ફિલ્મ ‘બેવૉચ’ના પ્રિમિયરમાં જોવા મળી હતી. આથી તે મિયામીમાં છે.

7

8

9

‘બેવૉચ’માં પ્રિયંકા સાથે ડ્વેન જોનસન અને ઝેક એફ્રોન જેવા કલાકારો છે. આ ફિલ્મને સેથ ગોર્ડને ડિરેક્ટ કરી છે.

10

11

12

ઉલ્લેખનીય છે કે ‘બેવૉચ’ 1990ની ફેમસ ટીવી ધારાવાહિકનું સંસ્કરણ છે. પ્રિયંકાને તેની ટેલિવિઝન સીરિઝ ક્વોંટિકો માટે પણ પ્રશંસા મળી છે.

13

14

પ્રિયંકા સાથે તેના કેટલાક કો-સ્ટાર્સ પણ મિયામીમાં છે.

15

‘બેવૉચ’ ફિલ્મ 26મેના રોજ ભારતમાં રીલિઝ થઈ રહી છે.

16

17

18

19

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપરા મિયામીમાં ફરી દેખાઈ બિકીનીમાં, જુઓ Hot તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.