✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: Emmy Awardsની રેડ કાર્પેટ પર આ અંદાજમાં આવી પ્રિયંકા, લાગી સુપર ગ્લેમરસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Sep 2016 10:23 AM (IST)
1

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા 68માં એમી અવોર્ડ્સમાં હાજરી આપી હતી. આ શોને ટેલિવીઝનનો ઓસ્કાર કહેવામાં આવે છે.

2

પ્રિયંકા ચોપરા અહીં રેડ કાર્પેટ પર રેડ ગાઉન પહેરીને આવી હતી. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.

3

તસવીર સૌજન્ય- AFP

4

પ્રિયંકા માટે આ ડ્રેસ જૈસન વૂએ ડિઝાઈન કર્યો છે. આ ઉપરાંત પ્રિયંકાએ બ્રાયન એડવુડની હિલ્સ પહેરી હતી.

5

ઉલ્લેખનીય છે કે અમેરિકન ટેલીવિઝન સીરિઝ ક્વોંટિકોમાં પ્રિયંકા એક એફબીઆઈ એજન્ટની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

6

પ્રિયંકા શોમાં અવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે સ્ટેજ પર પણ આવી હતી.

7

પ્રિયંકાને આ વર્ષે ઓસ્કરમાં આ ભૂમિકા માટે પીપલ્સ ચોઈસ અવોર્ડ પણ મળ્યો હતો.

8

હાલ પ્રિયંકા ક્વોંટિકોની બીજી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે.

9

પ્રિયંકાના આ લુકના વખાણ થઈ રહ્યા છે.

10

થોડા દિવસો પેહલા ફોર્બ્સ મેગેઝિને સૌથી વધુ કમાઈ રહેલી ટીવી એક્ટ્રેસની એક યાદી બહાર પાડી હતી જેમાં પ્રિયંકા ચોપરાને ટોપ 10માં સ્થાન મળ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • PICS: Emmy Awardsની રેડ કાર્પેટ પર આ અંદાજમાં આવી પ્રિયંકા, લાગી સુપર ગ્લેમરસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.