✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નિક જોનાસ-પ્રિંયકાનું આજે દિલ્હીમાં યોજાશે ભવ્ય રિસેપ્શન, જાણો કઈ-કઈ હસ્તીઓ આવશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Dec 2018 12:25 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે લગ્ન પહેલા નિક જોનાસ ન્યૂર્યોકથી સીધા દિલ્હી પહોંચ્યો હતો. આ દરમિયાન પ્રિયંકા પોતાની ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં જ કરી રહી હતી. નિક જોનાસ દિલ્હીમાં રોકાયો પણ હતો. આ દરમિયાન આ કપલે પ્રધાનમંત્રી મોદીને રિસેપ્શનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું.

2

નવી દિલ્હી: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ જોધપુરમાં લગ્ન બાદ આજે દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન આપવાના છે. પ્રિયંકા નિક આજે દિલ્હીની તાજ હોટલમાં રિસેપ્શન આપવાના છે. પ્રિયંકા નિકનું આ રિસેપ્શનમાં પરિવાર અને ખાસ મિત્રો સાથે જાણીતી હસ્તીઓ પણ જોવા મળશે. પ્રિયંકા ચોપરાના આ ગ્રાન્ડ રિસેપ્શનમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીખાસ મહેમાન તરીકે હાજરી આપી શકે છે.

3

પીએમ મોદી સહિત રાજકીય હસ્તીઓ આ રિસેપ્શનમાં સામેલ થશે. મુકેશ અંબાણી પણ આ રિસેપ્શનમાં સામેલ થશે. અંબાણી પરિવાર પ્રિયંકાની સંગીત સેરેમનીમાં પણ સામેલ થયો હતો.

  • હોમ
  • મનોરંજન
  • નિક જોનાસ-પ્રિંયકાનું આજે દિલ્હીમાં યોજાશે ભવ્ય રિસેપ્શન, જાણો કઈ-કઈ હસ્તીઓ આવશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.