રાજ્યમાં 34 જિલ્લા શિક્ષણાધિકારી સહિત વર્ગ-1ના 58 અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Dec 2018 09:51 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
ગાંધીનગર: ગુજરાત સરકારે સોમવારે રાજ્યના શિક્ષણ વિભાગમાં મોટી ફેર બદલ કર્યા હતા. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી સહિત શિક્ષણ સેવા વર્ગ-1ના કુલ 58 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 14 પ્રાથમિક શિક્ષણાધિકારીનો પણ સમાવેશ થાય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજે વર્ગ-1ના 58 અધિકારીઓની બદલીનાં આદેશો કરવામાં આવ્યાં છે. જેમાં 34 જીલ્લા શિક્ષણાધિકારી તેમજ 14 જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત અન્ય 10 અધિકારીઓની બદલી આવી છે.
8
- - - - - - - - - Advertisement - - - - - - - - -