✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્ન અને મંગળસૂત્રની ચર્ચા પર બોલિવૂડની આ એક્ટ્રેસે તસવીર પોસ્ટ કરીને આપ્યો આવો જવાબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2018 07:31 AM (IST)
1

2

આ તસવીર તે દરમિયાનની છે જ્યારે પ્રિયંકા ફ્લાઈટમાં આસામ જઈ રહી હતી. તેણે હાથમાં કશું પહેર્યું હતું. જે મંગળસૂત્ર જેવું લાગી રહ્યું હતું.

3

નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રિયંકાએ એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.

4

નોંધનીય છે કે પ્રિયંકાએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘લગ્ન કરવા માટે તેને સાચી વ્યક્તિની તલાશ છે. તેણે જણાવ્યું હતું કે,’લગ્ન પ્લાન નથી હોતાં. આ માટે તમારે સાચી વ્યક્તિની તલાશ હોય છે. જ્યારે મને સાચી વ્યક્તિ મળી જશે ત્યારે હું તરત જ લગ્ન કરી લઈશ. હું હજુ પણ એવા વ્યક્તિને શોધી રહી છું.’

5

જોકે આ મામલે હવે ખુદ પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. રિયંકાએ તે બ્રેસલેટની તસવીર ઝૂમ કરીને પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે,’હાહાહા, અંદાજો લગાવવાની પણ હદ છે! આ ઈવિલ આઈ (ખરાબ નજરથી બચાવનાર બ્રેસલેટ) છે. પરેશાન ન થાઓ. જ્યારે લગ્ન થશે ત્યારે હું બધાને જણાવીશ. કોઇ જ સિક્રેટ નહિ હોય. Lol’

6

નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં તેના એક હાથમાં બ્રેસલેસ જેવું કંઈક જોવા મળી રહ્યું છે. આ તસવીરને જોઈને અફવા ફેલાઈ છે કે આ મંગળસૂત્ર છે અને તેણે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે.

  • હોમ
  • મનોરંજન
  • લગ્ન અને મંગળસૂત્રની ચર્ચા પર બોલિવૂડની આ એક્ટ્રેસે તસવીર પોસ્ટ કરીને આપ્યો આવો જવાબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.