✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં લોન્ચ થશે પહેલું એન્ડ્રોઈડ સ્કૂટર, જાણો શું હશે ખાસિયત, કેટલી હશે કિંમત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2018 07:05 AM (IST)
1

ભારતમાં એથર S340નો મુકાબલો ટ્વેન્ટી ટૂ મોટર્સના ફ્લો સાથે હશે. આ સ્કૂટર 2 કલાકમાં ચાર્જ થઈ જાય છે. એકવાર ફૂલ ચાર્જ થવા પર ફ્લો-સ્કૂટરને 80 કિમી સુધી ચલાવી શકાશે. તેની ટોપ સ્પીડ 60 કિમીની છે. ટ્વેન્ટી ટૂ મોટર્સએ ઓટો એક્સપો દરમિયાન પોતાનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર ફ્લો લોન્ચ કર્યું હતું જેની કિંમત 74,740 રૂપિયા હતી. આ સ્કૂટરમાં 2.1 કિલોવોટ ઈલેક્ટ્રોનિક મોટર આપેલી છે, જે 90 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે.

2

S340ને પાવર આપવા માટે તેમાં લિથિયમ-આયર્ન બેટરી પેક આપવામાં આવશે. એકવાર ફુલ ચાર્જ કરવા પર તેને 60 કિમી સુધી ચલાવી શકાય છે. તેની ટોપ સ્પીટ 72 કિમી પ્રતિ કલાકની હશે. એથર S340ની સૌથી ખાસ વાત એ છે કે તેને માત્ર 50 મિનિટમાં જ 80 ટકા સુધી ચાર્જ કરી શકાશે. તેની બેટરી લાઈફ 50,000 કિમી સુધીની કહેવાઈ રહી છે.

3

સ્કૂટરમાં LED લાઈટ્સ ઉપરાંત મલ્ટિપલ રાઈડિંગ મોડ્સ પણ મળશે. અથર S340ની બુકિંગ જૂનમાં શરૂ થવાની ધારણા છે. જે આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી શકાય છે. તેની કિંમત 75 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ સ્કૂટરને કંપનીએ ઓટો એક્સપો 2016માં રજૂ કર્યું હતું.

4

આ સ્ટાર્ટઅપ કંપની બેંગલુરુની છે. તેનું નામ અથર એનર્જી છે. આ સ્ટાર્ટઅપ પોતાનું સ્કૂટર Ather S340 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સ્કૂટરમાં એન્ડ્રોઈડ આધારિત ટચ સ્ક્રીન મળશે. આ ઉપરાંત તેમાં પુશ નેવિગેશન પણ મળશે. ઉપરાંત વોટરપ્રૂફ ચાર્જર અને પાર્કિંગ આસિસ્ટન્ટ મળશે.

5

એક ભારતીય સ્ટાર્ટઅપે પોતાનું એક નવું સ્કૂટર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સ્કૂટરની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં જે મીટર લાગેલ હશે તે કોઈ સામાન્ય મીટર નહીં હોય પરંતુ તે ટચસ્ક્રીન મીટર હસે. એટલે કે મીટર પૂરી રીતે ડિજિટલ હશે. તેની સાથે આ મીટરમાં મેપ પણ મળશે.

6

નવી દિલ્હીઃ ભારતમાં ઇલેક્ટ્રીક કારની સાથે સાથે ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર્સને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. હવે ઇલેક્ટ્રિક બદલાઈ રહ્યા છે. તે સ્પીડ અને સ્ટાઈલના મામલે તે હવે ફ્યૂઅલથી ચાલતા વાહનોને ટક્કર આપી રહ્યા છે. કંપનીઓ પર ઇલેક્ટ્રિક વાહન પર વધારે ફોકસ કરી રહી છે.

  • હોમ
  • બિઝનેસ
  • ભારતમાં લોન્ચ થશે પહેલું એન્ડ્રોઈડ સ્કૂટર, જાણો શું હશે ખાસિયત, કેટલી હશે કિંમત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.