પ્રિયંકા ચોપડાએ આ પ્રાઇવેટ પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. તેમાં આ ગેંગ કિચનમાં આઈસક્રીમ બનાવતી નજરે પડે છે. પ્રિયંકા તસવીરમાં લખ્યું કે, અમે ઈશા અંબાણીના સૌથી વધારે આભારી છીએ. તારું ઘર કમાલનું છે. તું હંમેશા હસતી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરીશ.
પરિણીતી ચોપડાએ એક તસવીર તેના વેરિફાઇડ એકાઉન્ટશી શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું બેસ્ટ નાઇટ એવર.