✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘પ્રિયંકાના ડ્રેસમાંથી મારા ડઝન શર્ટ બની જશે’, ટ્વિટર પર આમ ઉડી ‘દેસી ગર્લ’ની ઠેકડી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 May 2017 01:37 PM (IST)
1

જો કે પ્રિયંકાની તસવીરો પર ટ્વિટર પર મજાક ઉડી હતી. તેને ટ્રોલ કરવામાં આવી હતી. કેટલાક લોકોએ તેને સ્વચ્છ ભારત અભિયાનની એમ્બેસેડર કહી, તો કોઈએ કીધું કે આ ડ્રેસમાંથી તો ડઝન શર્ટ બની શકે છે.

2

બોલીવુડની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રીઓ દિપીકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાએ મેટ ગાલા 2017ની રેડ કાર્પેટ પર પોતાનો જાદુ પાથર્યો હતો. પ્રિયંકાનો ટ્રેંચ કોટ લૂકમાં આવો અંદાજ હતો.

3

આ અકાઉંટ પર લખવામાં આવ્યું કે, બીસીસીઆઈએ વરસાદમાં સ્ટેડિયમ કવર કરવા માટે પ્રિયંકા ચોપરાને રાખી છે.

4

5

6

7

8

9

આ ટ્વિટર યુઝરે કહ્યું કે આ ડ્રેસમાંથી એક ડબલ બેડ બેડશીટ, ઓશીકાના કવર અને ચાર પડદા બની શકે છે

  • હોમ
  • મનોરંજન
  • ‘પ્રિયંકાના ડ્રેસમાંથી મારા ડઝન શર્ટ બની જશે’, ટ્વિટર પર આમ ઉડી ‘દેસી ગર્લ’ની ઠેકડી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.