IN PICS: બ્લૂ બેકલેસ ગાઉનમાં પ્રિયંકા ચોપરા લાગી સેક્સી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jul 2016 03:20 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
મુંબઇઃ મુંબઇમાં 30,જૂનના રોજ Maxim કવર લોન્ચ પ્રસંગે બોલિવૂ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની ડ્રેસે સૌને ચોંકાવી દીધા હતા.
13
તમાની આંખો બેકલેસ બ્લૂ ગાઉનમાં રહેલી પ્રિયંકા ચોપરા પર ટકી હતી. પ્રિયંકાએ પણ ફોટોગ્રાફરોને નીરાશ ન કરતા અલગ અલગ પોઝ આપ્યા હતા.
14
પ્રિયંકા એવી એક્ટ્રેસ છે જેણે Maximની 100 સૌથી હોટ મહિલાનું ટાઇટલ ત્રણ વખત જીત્યું છે.
15
નોંધનીય છે કે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ Maximની હોટેસ્ટ વુમન ઓફ ધ ડિકેટનું ટાઇટલ મેળવ્યું હતું.
16
પ્રિયંકા આજકાલ પોતાના ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સને લઇને ચર્ચામાં રહતી હોય છે.