તે આધ્યાત્મિક સલાહકાર હતી અને તેના પર ઓરેગોનમાં 1984માં રજનીશ પર જૈવિક હુમલાનો આરોપ છે. તેઓ યુએસમાં થયેલ સૌથી મોટા બાયો-ટેરેરિસ્ટ અટેક માટે જવાબદાર હતા. યુએસના ઓર્ગનના વાસ્કો કાઉન્ટીમાં તેમણે આ ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે.આ કાંડને 1984 રજનીશ બાયોટેરર અટેક તરીકે ઓળખવામાં આવે છે.
હુમલા બાદ તે યૂરોપ જતા રહ્યાં હતા. તેમણે હત્યાના પ્રયાસ અને હુમલામાં પોતાની ભૂમિકો હોવાનો ગુનો કબૂલ કર્યો હતો. દોષિત સાબિત થયા હતા અને 20 વર્ષની જેલની સજા થઇ હતી પણ 39 મહિના બાદ પેરોલ પર છોડી દેવામાં આવ્યા હતા.