✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડની આ એક્ટ્રેસ ફિલ્મોમાં નફામાં ભાગ લેનારી પ્રથમ મહિલા બનશે......

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jul 2018 07:21 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંક મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીની બુક My Little Epiphanies પર આધારિત છે. આયશા સીવિયર કમ્બાઈન્ડ ઈમ્યૂન ડેફિસિઅન્સી જેવી બીમારી સાથે વર્ષ 1996માં દિલ્હીમાં જન્મી હતી. સમયની સાથે સંપૂર્ણપણે પથારીવશ થઈ જનારી આયશાએ પોતાના જીવનના પડકારોને એક પુસ્તકનું રુપ આપ્યું. 18 વર્ષની ઉંમરમાં 24 જાન્યુઆરી 2015ના રોજ આયશાએ અંતિમ શ્વાસ લીધા.

2

જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હજુ સુધી શૂટિંગ માટે પ્રિયંકાની તારીખો પણ નક્કી થઈ નથી. ઉપરાંત ફિલ્મના નફામાં કેટલો ભાગ રહેશે તે પણ નક્કી કરવામાં આવ્યું નથી. જો આ ડીલ થશે તો સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર સિવાય પ્રિયંકા ચોપરા ફિલ્મના બિઝનેસના પ્રોફિટમાંથી શેર લેનારી પહેલી બોલિવૂડ એક્ટ્રેસ બની જશે.

3

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ચોપરા પોતાની આગામી ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ના ટોટલ બિઝનેસ પ્રોફિટમાં ભાગ લેશે. આ ફિલ્મને સોનાલી બોઝ ડાઈરેક્ટ કરશે. ફિલ્મમાં પ્રિયંકા ઝાયરા વસીમની માતાનો રોલ કરશે.

4

મુંબઈઃ પ્રિયંકા ચોપરા સલમાન ખાનની ફિલ્મ ભારતથી બોલિવૂડમાં વાપસી કરી રહી છે. આ ફિલ્મ ઉપરાંત તે સોનાલી બોસની ફિલ્મ સ્કાઈ ઈઝ પિંકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક એવું કામ કરવા જઈ રહી છે જે આ પહેલા કોઈપણ બોલિવૂડ એક્ટ્રેસે કર્યું નથી.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડની આ એક્ટ્રેસ ફિલ્મોમાં નફામાં ભાગ લેનારી પ્રથમ મહિલા બનશે......
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.