ક્વોન્ટિકોની બીજી સીઝનમાં પ્રિયંકાએ કરી બોલ્ડનેસની તમામ હદો પાર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Sep 2016 02:53 PM (IST)
1
2
3
4
5
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના અમેરિકન ટીવી શો ક્વોન્ટિકોની બીજી સીઝન શરૂ થઇ ગઇ છે.
6
7
નોંધનીય છે કે પ્રિયંકા ફિલ્મ બેવોચથી હોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
8
આ તસવીરોને જોઇને તમે પણ માનશો કે પ્રિયંકા બોલ્ડ લાગી રહી છે. આ ટીવી શોમાં પ્રિયંકા એક સીક્રેટ એજન્ટની ભૂમિકા નિભાવી રહી છે.
9
આ સીઝનનો પ્રથમ એપિસોડ ઓન એર થઇ ગયો છે. આ એપિસોડની તસવીરો સામે આવી છે.