✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતની આ હોટ એક્ટ્રેસે ઉડાવી US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક, કહી આ ચોંકાવનારી વાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2018 12:13 PM (IST)
1

આ પહેલા પણ પ્રિયંકા ચોપરાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેના મુસ્લિમ વિરોધી નિવેદનને લઈને નિશાન સાધ્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ટ્રમ્પે મુસ્લિમ વિરોધી નિવેદન આપ્યું હતું.

2

એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકાને પૂછવામં આવ્યું કે અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. તેના પર પ્રિયંકાએ કહ્યું- આજની સ્થિતિ જોતા તો લાગે છે કે કોઈપણ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકેછે. મારે તે સમજાવવાની જરૂર નથી. તમે જાણો જ છો શા માટે?

3

ટ્રમ્પે મુસ્લિમ પ્રવાસીઓને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધની વકાલત કરી હતી. તેના પર પ્રિયંકાએ કહ્યું હતું- તમે કોઈપર પણ પ્રતિબંધ ન લગાવી શકો. એક ખાસ વર્ગના લોકોને આ રીતે જોવા તે તમારો રૂઢિવાદી વિચાર દર્શાવે છે.

4

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમેરિકાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી છે. આ કારણે તે ચર્ચામાં આવી ગઈ છે.

  • હોમ
  • મનોરંજન
  • ભારતની આ હોટ એક્ટ્રેસે ઉડાવી US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક, કહી આ ચોંકાવનારી વાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.